પ.બંગાળ પર અમિત શાહે સંભાળી કમાન, આંતરીક સુરક્ષા પર NSA, IB, RAW ચીફ સાથે કરી બેઠક
દેશની આંતરીક સુરક્ષાના મામલે ગૃહ પ્રધાન અમિત શાહે એક ઉચ્ચસ્તરીય બેઠક આયોજીત કરી છે. આ બેઠકમાં અમિત શાહ સિવાય ગૃહ સચિવ રાજીવ ગૌબા, એનએસએ અજીત ડોભાલ, આઈબી ચીફ, રૉ ચીફ સહીત ગૃહ મંત્રાલયના અન્ય અધિકારીઓ પણ હાજર છે. સૂત્રો પ્રમાણે, આ બેઠકમાં પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી હિંસાની ચર્ચા કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં ગત બે […]