હડતાળ પર ઉતરેલા ડૉક્ટરો સાથે વાતચીત કરીને મામલો ઉકેલે મમતા સરકાર: કોલકત્તા હાઈકોર્ટ
કોલકત્તા : પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી તબીબોની હડતાલ વચ્ચે કોલકત્તા હાઈકોર્ટે મોટો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે બંગાળ સરકારને કહ્યું છે કે તેઓ તાત્કાલિક હડતાલ કરી રહેલા તબીબો સાથે વાતચીત કરે અને મામલાને ઉકેલે. એટલું જ નહીં હાઈકોર્ટે મમતા સરકારને સવાલ કર્યો છે કે તેમણે તબીબોની સુરક્ષા માટે શું પગલા ઉઠાવ્યા છે. મહત્વપૂર્ણ છે કે એક […]