બાબા રામદેવને ‘ગજયોગ’ ભારે પડ્યો, આગ્રાના વકીલોએ બાબાને ફટકારી નોટિસ
યોગગુરુ બાબા રામદેવને ગજરાજ પર કરેલા યોગ ભારે પડ્યા આગ્રાના પાંચ વકીલોએ બાબા રામદેવ વિરુદ્વ નોટિસ ફટકારી ક્રૂએલ્ટી ઓન એનિમલ્સ પ્રિવેન્શન કાયદાના ભંગ હેઠળ ફટાકરી નોટિસ આગ્રા: યોગગુરુ બાબા રામદેવે હાથી પર બેસીને કરેલો ગજ યોગ બાબ રામદેવને જ ભારે પડ્યો છે. યોગગુરુ બાબા મુશ્કેલીમાં ફસાયા છે. મથુરાના રમણ રેવતી આશ્રમમાં સાધુ-સંતોને યોગ શીખવવા બાબા […]