હવે આ રાજ્યમાં બસ-ટેક્સીમાં માસ્ક વગર મુસાફરી નહીં કરી શકાય, મોલમાં પણ નહીં મળે એન્ટ્રી
દેશમાં કોરોનાના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર પણ સામેલ મહારાષ્ટ્રમાં હવે ટેક્સી, બસ, દુકાનો અને મોલમાં માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું માસ્ક વગર ટેક્સી અને બસ યાત્રા પર પ્રતિબંધ, મોલ કે દુકાનમાં પણ નહીં કરી શકાય પ્રવેશ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારે લોકો કોવિડ-19ની ગાઇડલાઇન્સનું પાલન કરે તે […]