દુબઈમાં રહેનાર NRI ભારતમાં 5અરબ ડોલરનું રોકાણઃજાણો કોણ છે આ અરબપતિ અને શેમાં કરી રહ્યા છે રોકાણ
એનઆરઆઈ અરબપતિ બીઆર.શેટ્ટી ભારતમાં 5 અરબ ડોલરનું રોકાણ કરવાની તૈયારીમાં છે,કર્ણાટકના ઉડ્ડૂપીના રહેનારા શેટ્ટી શરુઆતમાં જનસંઘના પદઅધિકારી તરીકે ફરજ બજાવી ચુક્યા છે,સમય જતા જનસંઘ ભાજપા બની ગઈ હતી, શેટ્ટીના તરફથી સ્થાપિત વેંચર કેપિટલ ફંડ વીઆરએસ વેંચરના હેઠળ ખૂબજ મોટી ધનરાશીનું રોકાણ કરવામાં આવશે. આ રોકાણ હેલ્થ સેક્ટરમાં કરવામાં આવશે,હેલ્થકેયર ચેઈન હેઠળ આવનારા 5 વર્ષોમાં દેશભરમાં […]