હૈદરાબાદના નિઝામના ફંડ પરનો પાકિસ્તાનનો દાવો બ્રિટિશ કોર્ટે નકાર્યો, ભારતની તરફેણમાં ચુકાદો
1948ના ભારત-પાકિસ્તાન વચ્ચેના વિવાદનો અંત બ્રિટિશ કોર્ટે ભારતની તરફેણમાં આપ્યો ચુકાદો 35 મિલિયન પાઉન્ડના નિઝામના ફંડનો મામલો બ્રિટિશ હાઈકોર્ટના ન્યાયાધીશે બુધવારે ભારતની તરફેણમાં ચુકાદો આપતા દશકાઓ જૂના કાયદાકીય વિવાદમાં પાકિસ્તાનના દાવાને નકાર્યો છે. 1947માં ભારતના વિભાજન વખતે હૈદરાબાદના નિઝામના લંડનની બેંકમાં જમા કરાવવામાં આવેલા ફંડ પરના પાકિસ્તાનના દાવાને બ્રિટિશ કોર્ટે નામંજૂર કર્યો છે. 1948માં બ્રિટનની […]