ઈન્દિરા ગાંધી બાદ 49 વર્ષ પછી બજેટ રજુ કરનાર બીજા મહિલા બન્યા સીતારમણ
નવી દિલ્હીઃ ભારત દેશમાં આજથી 49 વર્ષ પહેલા નાણામંત્રી રહી ચુકેલા ઈન્દિરા ગાંધી એ કેન્દ્રમાં બજેટ રજુ કર્યું હતું જ્યારે આ બજેટ રજુ કરવામાં આવ્યું હતુ ત્યારે તેના બે ભાગ હતા જેમાં પ્રથમ ભાગમાં કુલ 17 મુદ્દાઓ જ્યારે બીજા ભાગમાં કુલ 18 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતમાં આશરે અડધી સદી પછી એવું બનવા જઈ […]