નુકસાન દેખાડનારી બે લાખથી વધારે કંપનીઓને ટેક્સ આપવો પડે તેવી શક્યતા
ભારતીય ઈકોનોમીને પાટા પર લાવવા માટે ભારતની મોદી સરકાર એક મોટું પગલું ઉઠાવે તેવી શક્યતા છે. પહેલા નોટબંધી, બાદમાં નકલી કંપનીઓનો સફાયો કર્યા બાદ હવે સરકાર એવી કંપનીઓને ટેક્સની જોગવાઈ નીચે લાવવાની તૈયારી કરી રહી છે, કે જેઓ જાણીજોઈને પોતાના હિસામાં નુકસાન દેખાડીને ટેક્સ બચાવે છે. કેન્દ્ર સરકાર આવી કંપનીઓ પર ટેક્સનો સકંજો કસી શકે […]