હવે ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ-મીડિયા વેબસાઇટ સૂચના-પ્રસારણ મંત્રાલયના દાયરામાં આવશે
ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ પણ હવે સૂચના-પ્રસારણ મંત્રાલયના દાયરામાં આવશે સૂચના-પ્રસારણ મંત્રાલયે ન્યૂઝ પોર્ટલ-મીડિયા વેબસાઇટનું નિયમન કરવાના નિયમ બનાવ્યા સૂચના-પ્રસારણ મંત્રાલયે આ માટેનું નોટિફિકેશન પણ કર્યું જાહેર નવી દિલ્હી: ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ પણ સૂચના-પ્રસારણ મંત્રાલયના દાયરામાં આવશે. હકીકતમાં, સૂચના અને પ્રસારણ મંત્રાલય (Information & Broadcasting Ministry)એ ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ અને મીડિયા વેબસાઇટને રેગ્યૂલેટ કરવા માટે નિયમ […]