ગુજરાતના પોલીસ દળમાં નવા અશ્વનો કરાશે સમાવેશ
અમદાવાદઃ ગુજરાતમાં ગુનાખોરીને અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. શહેરો ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં પણ પોલીસે પેટ્રોલીંગ વધાર્યું છે. સાંકળી ગલીઓ અને ઉબડખાબડ રસ્તા ઉપર અશ્વ મારફતે પોલીસ સરળતાથી પેટ્રોલીંગ કરી શકે છે. જેથી પોલીસ દળમાં પેટ્રોલીંગ માટે હોર્ષ પાવર વધારવા માટે કવાયત શરૂ કરી છે. પોલીસ દળ દ્વારા નવા […]