ભારતના નવા ચૂંટણી કમિશનર તરીકે આજથી રાજીવ કુમારે પોતાનો પદભાર સંભાળ્યો
રાજીવ કુમારે ચૂંટણી કમિશનરનું પદ ગ્રહણ કર્યું 18 ઓગસ્ટના રોજ અશોક લવાસાએ આપ્યું હતું રાજીનામુ લવાસાના સ્થાને રાજીવ કુમારની પસંદગી કરાઈ હતી હવે તેઓ આજથી ભારતના ચૂંટણી કમિશનરનું પદ સંભાળશે પૂર્વ નાણા સચિવ રાજીવ કુમાર એ મંગળવારના રોજ ભારતના નવા ચૂંટણી કમિશનર તરીકેની જવાબદારી સંભાળી લીધી છે, તેઓ મુખ્ય ચૂંટણી આયોગ સુનીલ અરોડા અને ચૂંટણી […]