પંકજ ત્રિપાઠી એનસીબીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા, ડ્રગ્સ પર લગામ કસવા માટે રેકોર્ડ કર્યો સંદેશ
મુંબઈ : પંકજ ત્રિપાઠીને NCB એટલે કે,નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. હવે તમે ડ્રગ્સથી દૂર રહેવા માટે બનાવાયેલ સંદેશાઓમાં પંકજનો અવાજ સાંભળશો. જ્યારે બિહારના એનસીબી અધિકારીઓએ આ પહેલ માટે પંકજ ત્રિપાઠીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે તત્પરતાથી સંમતિ આપી અને એનસીબી માટે સંદેશા પણ રેકોર્ડ કર્યા. સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી જ્યારે બોલિવુડમાં […]