1. Home
  2. Tag "National news"

નાદાર થયેલી ટેલિકોમ કંપનીઓ પાસેથી નાણાં વસૂલાતની સરકાર યોજના ઘડે: SC

અનિલ અંબાણી પાસેથી 43,000 કરોડની નાણા વસૂલાતનો મામલો અનિલ અંબાણી પાસેથી તમે 43,000 કરોડની વસૂલાત કેવી રીતે કરશો: સુપ્રીમ સુપ્રીમે નાણાંની વસૂલાત માટે યોજના બનાવવા સરકારને નિર્દેશ કર્યો અનિલ અંબાણી પાસેથી 43,000 કરોડના લેણાની વસૂલાત અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ નાણાની વસૂલાત અંગે સવાલો પૂછ્યા હતા. અનિલ […]

વિદ્યાર્થીઓએ સમજવું જોઇએ કે પરીક્ષા વિના તેઓને કોઇ ડિગ્રી નહીં મળે: UGC

કોરોના સંકટને કારણે દિલ્હી-મહારાષ્ટ્ર સરકારે અંતિમ વર્ષની પરીક્ષાઓ કરી રદ યુજીસીએ આ નિર્ણય વિરુદ્વ વાંધો ઉઠાવ્યો વિદ્યાર્થીઓએ સમજવું જોઇએ કે પરીક્ષા વગર તેઓને ડિગ્રી નહીં મળે: UGC કોરોનાના સંકટને ધ્યાનમાં રાખતા દિલ્હી તેમજ મહારાષ્ટ્ર સરકારે સ્નાતક કક્ષાની અંતિમ વર્ષની પરીક્ષાઓ રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં સોમવારે આ માહિતી આપવામાં આવી હતી. જો કે યુજીસીએ […]

PM મોદી ‘આત્મનિર્ભર ભારત’ અંગે 15 ઓગસ્ટે કરશે મોટું એલાન

– ભારતીય સૈન્યમાં ઉપયોગમાં લેવાતા 101 ઘાતક હથિયારો દેશમાં જ બનાવવામાં આવશે – આગામી સમયમાં આ હથિયારોની આયાતને સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે – પીએમ મોદી 15 ઓગસ્ટના રોજ આત્મનિર્ભર ભારત સંદર્ભે નવા અવસરોની કરી શકે છે ઘોષણા ભારતીય સૈન્યમાં ઉપયોગમાં લેવાતા 101 ઘાતક હથિયારો અને જરૂરતોના સામાનને ભારતમાં જ બનાવવામાં આવશે. રક્ષા મંત્રાલય તરફથી આત્મનિર્ભર […]

યુનિવર્સિટી-કોલેજોમાં અંતિમ વર્ષની પરીક્ષા: સુપ્રીમમાં 14 ઓગસ્ટે થશે ફરી સુનાવણી

– આજે યુનિવર્સિટી અને કોલેજોમાં અંતિમ વર્ષની પરીક્ષાને લઇને થઇ સુનાવણી – આ મામલાની સુનાવણીને હવે વધુ 14 ઓગસ્ટ સુધી ટાળવામાં આવી – યુજીસી-સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પક્ષ રજૂ કર્યો સુપ્રીમ કોર્ટમાં આજે યુનિવર્સિટી તેમજ કોલેજોમાં અંતિમ વર્ષ કે સેમેસ્ટર પરીક્ષા યોજવાને લઇને સુનાવણી થઇ હતી. આજે એટલે કે 10 ઓગસ્ટના રોજ સુનાવણી […]

દેશના અર્થતંત્રમાં મંદીને લઇને પૂર્વ પીએમ મનમોહન સિંહે મોદી સરકારને કર્યા આ સૂચનો

– કોરોના વાયરસની મહામારીને કારણે દેશના અનેક સેક્ટરમાં આર્થિક મુશ્કેલી – દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે અર્થતંત્રને વેગ આપવા કર્યા સૂચનો – કોરોના વાયરસની મહામારીથી અર્થતંત્ર પર મંદીનો માહોલ કોરોના વાયરસની મહામારીને કારણે દેશનું અર્થતંત્ર સંકટમાં મુકાયું છે. કોરોના વાયરસની મહામારી શરૂ થતા જ દેશના અનેક સેક્ટરોમાં પણ લોકડાઉન લાગુ થવાથી મોટા ભાગની ઉત્પાદનની ગતિવિધિઓ […]

દેશના ખેડૂતો માટે પીએમ મોદીએ 1 લાખ કરોડનું કૃષિ ઇન્ફ્રા ફંડ કર્યું લોન્ચ

– પીએમ મોદીએ એગ્રી-ઇન્ફ્રા ફંડ હેઠળ 1 લાખ કરોડની ફાયનાન્સિંગ સુવિધા કરી શરૂ – પીએમ કિસાન યોજના હેઠળ 17,000 કરોડનો છઠ્ઠો હપ્તો જારી કરાયો – હવે ખેડૂતોને મંડીના દાયરાથી મુક્ત કરાયા છે દેશના ખેડૂતોને સહાયતા આપવાના હેતુસર પીએમ મોદીએ એગ્રી-ઇન્ફ્રા ફંડ હેઠળ એક લાખ કરોડની ફાયનાન્સિંગ સુવિધા શરૂ કરી છે. આ ભંડોળ કૃષિ-સાહસિકો, સ્ટાર્ટઅપ્સ, કૃષિ […]

બીજી વિમાન દુર્ઘટના થતી ટળી, એરએશિયા ઈન્ડિયાનું વિમાન બર્ડ હિટ થયું, ટેક ઓફ બંધ રખાયું

  – કેરળમાં થયેલી દુર્ઘટના બાદ બીજી દુર્ઘટના થતી ટળી – રાંચી એરપોર્ટ પર એરએશિયાનું વિમાન બર્ડ હિટ થયું – બર્ડ હિટ થયા બાદ ફ્લાઈટનું ટેક ઓફ સ્થગિત રખાયું કેરળના કોઝીકોડેમાં ગઈકાલે રાત્રે એર ઇન્ડિયા એક્સપ્રેસનું બોઇંગ 737 લેન્ડિંગ સમયે તૂટી પડયું હતું. આ દુર્ઘટના બાદ આજે એક બીજી વિમાન દુર્ઘટના થતી ટળી છે. એરએશિયા […]

સરકાર હવે વન નેશન વન હેલ્થ કાર્ડ લાવશે, 15 ઓગસ્ટના રોજ થઈ શકે જાહેરાત

વન નેશન વન રેશન કાર્ડ બાદ સરકારની તૈયારી હવે લાવશે વન નેશન વન હેલ્થ કાર્ડ PM મોદી સ્વાતંત્ર્ય દિવસ પર કરી શકે છે જાહેરાત કેન્દ્ર સરકાર વન નેશન વન રેશન કાર્ડ બાદ હવે વન નેશન વન હેલ્થ કાર્ડ યોજના પણ લાગુ કરવા જઈ રહી છે. 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી વખતે પીએમ મોદી લાલ […]

1 સપ્ટેમ્બરથી દેશભરની શાળાઓ થઇ શકે છે શરૂ, કેન્દ્ર સરકારની વિચારણા

  દેશભરમાં 1લી સપ્ટેમ્બરથી તબક્કાવાર શાળાઓ શરૂ કરવા કેન્દ્ર સરકારની વિચારણા  1લી સપ્ટેમ્બરથી 14 નવેમ્બર વચ્ચે તબક્કાવાર શાળા શરૂ કરવા આયોજન આ અંગે સેક્રેટરીઓના એક જૂથની યોજાઇ બેઠક દેશમાં માર્ચ મહિનાથી કોરોના સંક્રમણ ફેલાયા બાદ સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જેને કારણે દેશભરની સ્કૂલો અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું. જો […]

‘કોરોનિલ’ બ્રાન્ડના ઉપયોગ બાબતે મદ્રાસ હાઇકોર્ટે પતંજલિ આયુર્વેદને રૂ.10 લાખનો દંડ ફટકાર્યો

બાબા રામદેવની પતંજલિ કંપનીને મદ્રાસ હાઇકોર્ટે ફટકાર્યો દંડ મદ્રાસ હાઇકોર્ટે કોરોનિલ બ્રાન્ડના ઉપયોગ બાબતે કંપનીને ફટકાર્યો દંડ મદ્રાસ હાઇકોર્ટે 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો બાબા રામદેવની કંપની પતંજલિએ થોડાક સમય પહેલા કોરોનિલ નામની ટેબલેટ્સ લોન્ચ કરી હતી જેના પર ખૂબ જ વિવાદ થયો હતો. મદ્રાસ હાઇકોર્ટે પતંજલિને કોરોનિલ બ્રાન્ડનો ઉપયોગ કરવા બાબતે 10 લાખ રૂપિયાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code