1. Home
  2. Tag "National news"

74માં સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે રાષ્ટ્રપતિનું રાષ્ટ્રજોગ સંબોધન, કહ્યું: અશાંતિ ઉભી કરનારને ભારત આપશે યોગ્ય જવાબ

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દર વર્ષની જેમ ધામધૂમ નહીં થાય. સમગ્ર દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે. જેથી આ વર્ષે દેશમાં સ્વાતંત્ર્ય પર્વ ધામધૂમથી નહીં ઉજવાય. રાષ્ટ્રપતિએ ચીનનું નામ લીધા વગર સીમા વિવાદ મુદ્દે ચીનને જવાબ આપ્યો […]

જાદવપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બનાવ્યું ઇલેક્ટ્રોનિક માસ્ક, આ છે તેની ખાસિયત

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માર્કેટમાં વિવિધ માસ્ક છે ઉપલબ્ધ હવે જાદવપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રોનિક માસ્ક કર્યું તૈયાર આ માસ્ક નજીકમાં રહેલા વાયરસનો પણ નાશ કરશે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું અનિવાર્ય છે ત્યારે આજે માર્કેટમાં વિવિધ પ્રકારના માસ્ક ઉપલબ્ધ છે જેમાં એન-95 માસ્ક, ત્રિપલ લેયર માસ્ક, કોટન માસ્ક, પેઇન્ટેડ માસ્ક સહિતના માસ્કનો સમાવેશ […]

નવા જમ્મૂ અને શ્રીનગરના વિકાસની બ્લુપ્રિન્ટ, ખુદ પીએમ મોદી રાખે છે નજર

જમ્મૂ કાશ્મીરના વિકાસ માટેની બ્લુ પ્રિન્ટ કેન્દ્ર સરકારે તૈયાર કરી હોવાની સંભાવના જો કે આ પ્રોજેક્ટની વધુ વિગતો હજુ લોકો સમક્ષ જાહેર નથી કરાઇ ખુદ પીએમ મોદી આ પ્રોજેક્ટ પર નજર રાખે તેવી શક્યતા જમ્મૂ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ થયા બાદ ત્યાં જે પ્રકારના દાવા કરવામાં આવ્યા હતા તે પ્રકારે વિકાસ થયો […]

PM મોદી સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદે રહેનાર પહેલા બિન કોંગ્રેસી નેતા બન્યા

દેશના પીએમ નરેન્દ્ર મોદીના નામે વધુ એક સિદ્વિ સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદે રહેનાર પહેલા બિન કોંગ્રેસી નેતા પીએમ મોદીએ પૂર્વ પીએમ વાજપેયીનો 2268 દિવસનો રેકોર્ડ તોડ્યો દેશના પીએમ નરેન્દ્ર મોદીએ વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. વડા પ્રધાન મોદી બિન કોંગ્રેસી વડાપ્રધાનોમાં સૌથી લાંબા સમય સુધી એ પદ પર બેસનાર બની ગયા છે. […]

કોર્ટની અવમાનનાનો મામલો: વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ દોષિત જાહેર

સુપ્રીમ કોર્ટે કોર્ટની અવમાનના મામલે વકીલ પ્રશાંત ભૂષણને દોષિત જાહેર કર્યા આ મામલે કોર્ટે આજે સ્વયંભૂ સુનાવણી હાથ ધરી હતી હવે સજા પર 20 ઑગસ્ટના રોજ સુનાવણી થશે સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોર્ટની અવમાનના મામલે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને દોષિત જાહેર કર્યા છે. દેશના મુખ્ય ન્યાયાધીશ વિરુદ્વ કથિત રીતે અપમાનજનક ટ્વીટ કરવા મામલે કોર્ટે સ્વયંભૂ સુનાવણી […]

આજે સંઘના કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તા હો.વે. શેષાદ્રિ જીની પુણ્યતિથિ, વાંચો એમના જીવન વિશે

આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ કાર્યકર્તા હો.વે.શેષાદ્રિ જીની પુણ્યતિથિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સાહિત્યમાં તેઓનું છે વિશેષ યોગદાન કર્તવ્યનિષ્ઠ પ્રચારક તરીકે તેમનું જીવન RSSને સમર્પિત રહ્યું તેઓએ 100થી વધુ નાના-મોટા પુસ્તકો લખ્યા સરસંઘચાલક શ્રી ગુરુજીના સંબોધનોને ‘બંચ ઑફ થોટ્સ’ ના રૂપમાં સંકલિત કર્યા આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સાહિત્ય દરેક ભાષામાં વિપુલ માત્રામાં નિર્માણ પામી રહ્યું છે, […]

ખાનગી ટ્રેનોના પ્રદર્શનને લઈને રેલવે વિભાગે જાહેર કર્યો ડ્રાફ્ટ

  – રેલવે વિભાગે ખાનગી સંચાલકો માટે ડ્રાફ્ટ કર્યો જાહેર – સંચાલકો દ્વારા સંચાલિત ટ્રેનો મોડી પડશે તો થશે દંડ – ગંતવ્ય સ્થળે વહેલી પહોંચશે તો પણ થશે દંડ રેલવે વિભાગે ખાનગી સંચાલકોની ટ્રેનના સમયના પ્રદર્શનને લઇને એક ડ્રાફ્ટ જાહેર કર્યો છે, જે અનુસાર જો તેમના દ્વારા સંચાલિત રેલગાડીઓ મોડી ચાલશે અથવા ગંતવ્ય સ્થળે સમય […]

માર્ચમાં BS IV વાહનો ખરીદનારા લોકોને સુપ્રીમે આપી મોટી રાહત

– સુપ્રીમ કોર્ટે BS IV વાહનોનો રજિસ્ટ્રેશન કરાવવાની મંજૂરી આપી – જો કે કેટલીક શરતોને આધારે થઈ શકશે રજીસ્ટ્રેશન – લોકડાઉન પહેલા વેચવામાં આવેલા વાહનોનું રજીસ્ટ્રેશન થઈ શકશે બીએસ 4 (BS IV) વાહનોના રજીસ્ટ્રેશનને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 31 માર્ચ ની સમય મર્યાદા પહેલા જે લોકો પોતાની ગાડીઓના રજીસ્ટ્રેશન […]

માર્કેટમાં લૉન્ચ થયું હેન્ડ્સ ફ્રી ફેસ શીલ્ડ, જાણો તેના ખાસ ફીચર્સ

  – હેલ્મેટ નિર્માતા કંપની સ્ટીલબર્ડએ હેન્ડ્સ ફ્રી ફેસ શીલ્ડ લૉન્ચ કર્યું – તેનાથી ફોન રિસીવ કરી શકો છો – ગીતો પણ સાંભળી શકાય છે પ્રવર્તમાન સમયમાં કોરોનાથી રક્ષણ મેળવવા માટે ફેસ શીલ્ડ અનિવાર્ય બન્યું છે ત્યારે હેલ્મેટ નિર્માતા કંપની સ્ટીલબર્ડ એ આઈજીએન- એચએફ સ્ટેટિક ફેસ શીલ્ડ નામનું એક અનોખું હેન્ડ્સ ફ્રી ફેસ શીલ્ડ લૉન્ચ […]

કોરોનાના સંકટને કારણે બેરોજગાર થયેલા લોકોને સરકાર 6 મહિનાનો પગાર આપશે

– બેરોજગારોની વહારે મોદી સરકાર – સરકાર આપશે 6 મહિનાનો પગાર – આ માટેની સ્કીમ પર 20 ઓગસ્ટના રોજ યોજાશે બેઠક કોરોનાની મહામારી ને કારણે દેશના અનેક લોકો રોજગારી ગુમાવી ચૂક્યા છે અને બેરોજગાર બન્યા છે ત્યારે કેન્દ્રીય શ્રમ મંત્રાલય બેરોજગારોને રાહત આપવા પર વિચારણા કરી રહ્યું છે. નવા પ્રસ્તાવ મુજબ ESIC સાથે સંલગ્ન કર્મચારીઓને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code