પીએમ મોદીએ મત્સ્ય સમ્પદા યોજનાની કરી શરૂઆત
મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર માટે 20,050 કરોડની યોજના શરૂ કરાઈ મોબાઇલ એપ્લિકેશન ઇ-ગોપાલા પણ કરી લોંચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રૂ. 20,050 કરોડની વડાપ્રધાન મત્સ્ય સમ્પદા યોજનાની શરૂઆત કરી. આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના લક્ષ્ય હેઠળ મત્સ્યઉદ્યોગ ક્ષેત્રની નિકાસ વધારવાનો છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત આ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાને મત્સ્યઉદ્યોગ અને પશુપાલન ક્ષેત્ર માટે […]
