1. Home
  2. Tag "National news"

બાબરી ધ્વંસ કેસનો ચુકાદો 30 સપ્ટેમ્બરે, અડવાણી, ઉમા સહિતના આરોપીઓને હાજર રહેવા ફરમાન

બાબરી ધ્વંસ કેસના મુદ્દ સીબીઆઇ કોર્ટ 30 સપ્ટેમ્બરે ચુકાદો જાહેર કરશે વિશેષ કોર્ટના ન્યાયાધીશ સુરેન્દ્ર કુમાર યાદવે બાબરી કેસના ચુકાદાની તારીખની કરી હતી જાહેરાત આ કેસમાં ચાલુ મહિને તમામ 32 આરોપીઓના નિવેદન નોંધવાની પ્રક્રિયા પૂર્ણ કરાઇ હતી બાબરી ધ્વંસ મુદ્દે લખનઉની વિશેષ સીબીઆઇ કોર્ટ 30 સપ્ટેમ્બરના ચુકાદો જાહેર કરશે. વિશેષ કોર્ટના ન્યાયાધીશ સુરેન્દ્ર કુમાર યાદવે […]

India-China Standoff – લદ્દાખ બાદ હવે ચીને અરુણાચલ પાસે હલચલ વધારી, ભારતીય સેના અલર્ટ

ભારત અને ચીન વચ્ચે સરહદનો સતત વધતો વિવાદ હવે ચીને લદ્દાખ બાદ અરુણાચલ પ્રદેશમાં હલચલ વધારી ભારતીય સેના પણ આ હલચલ સામે પૂરી રીતે અલર્ટ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ સતત વધી રહ્યો છે અને બંને દેશો વચ્ચે અનેક મંત્રણા બાદ પણ ચીને પોતાની અવળચંડાઇ ચાલુ રાખી છે. ચીન સતત અતિક્રમણના પ્રયાસો કરી રહ્યું […]

કેન્દ્ર સરકારે ટુ-વ્હિલરમાં મુસાફરી માટે નવી ગાઇડલાઇન જાહેર કરી, વાંચી લો આ નિયમો

દેશમાં ટુ-વ્હીલરના થતા અકસ્માતોને ટાળવા માટે સરકારે ગાઇડલાઇન જાહેર કરી ગાઇડલાઇન મુજબ ડ્રાઇવિંગ સીટની પાછળ હેન્ડ હોલ્ડ લગાવવું હવે ફરજીયાત થશે વ્હિલની ડાબી બાજુ ઓછામાં ઓછો અડધો ભાગ સુરક્ષિત કવર થયેલો હોવો જરૂરી ભારતમાં દર વર્ષે ટૂ-વ્હીલર પર મુસાફરી કરતા અનેક ચાલકો અકસ્માતનો ભોગ બને છે. જો કે હવે ચાલકો અને તેની પાછળ બેઠેલા મુસાફરોની […]

દેશમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખુલશે, વિદ્યાર્થીઓ માટે ગાઇડલાઇન્સ જાહેર કરાઇ

કોરોના વાયરસના સંક્રમણની શરૂઆત બાદ દેશભરમાં શાળાઓ બંધ કરાઇ હતી હવે લાંબા સમય બાદ દેશમાં શાળા-કોલેજો 21મી સપ્ટેમ્બરથી ખોલવામાં આવશે શાળા અને વિદ્યાર્થીઓને કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવું પડશે કોરોના વાયરસના સંક્રમણની શરૂઆત બાદ માર્ચ મહિનાથી દેશભરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યુ હતું, પરંતુ હવે લાંબા સમય બાદ શાળા-કોલેજને 21 સપ્ટેમ્બરથી ખોલવામાં આવશે. જો […]

રાજ્યસભાના ઉપ-સભાપતિ તરીકે હરિવંશ સિંહ બીજીવાર ચૂંટાયા, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

કોરોનાના સંકટ વચ્ચે આજથી ચોમાસુ સત્રની થઇ શરૂઆત જનતા દળ યૂનાઇટેડના નેતા હરિવંશ સિંહ ફરીથી રાજ્યસભાના ઉપ-સભાપતિ તરીકે ચૂંટાયા જનતા દળ યૂનાઇડેટના નેતા હરિવંશ સિંહે આરજેડીના સાંસદ મનોજ ઝાને હરાવ્યા કોરોનાના સંકટ વચ્ચે આજે ચોમાસુ સત્રની શરૂઆત થઇ હતી. ચોમાસુ સત્રના પહેલા જ દિવસે એનડીએ રાજ્યસભામાં પોતાની તાકાત દર્શાવવામાં સફળ રહી છે અને વિરોધી પક્ષના […]

દેશભરના 90 ટકા ઉમેદવારોએ સાવચેતી સાથે NEETની પરીક્ષા આપી

કોરોનાની મહામારી વચ્ચે દેશભરમાં NEETની પરીક્ષાનું થયું આયોજન NEET પરીક્ષા માટે કુલ 15.97 લાખ ઉમેદવારોએ નામ નોંધાવ્યા દેશભરમાં અંદાજે 90 ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી કોરોનાની મહામારી વચ્ચે સાવચેતીના નિયમોના કડક પાલન વચ્ચે તબીબી પ્રવેશ પરીક્ષા – નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રરન્સ ટેસ્ટ (NEET)નું દેશભરમાં આયોજન કરવામાં આવ્યું હતું અને આશરે 90 ટકા જેટલા ઉમેદવારોએ પરીક્ષા […]

ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની કોંગ્રેસે શરૂ કરી તૈયારીઓ, પ્રિયંકા ગાંધીને સોંપાઈ મહત્વની જવાબદારી

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશની વિધાનસભાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશના કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત અન્ય રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રભારી અને મહાસચિવોની પણ નિમણુંક […]

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના: PM મોદીએ મધ્યપ્રદેશમાં 1.75 લાખ પરિવારોને કરાવ્યો ગૃહપ્રવેશ

– પીએમ મોદીએ લાખો પરિવારોનો કરાવ્યો ગૃહપ્રવેશ – પીએમએવાય હેઠળ 1.75 લાખ લોકોને મધ્યપ્રદેશમાં આપવામાં આવ્યું ઘર – પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ મધ્યપ્રદેશના 12,000 ગામોમાં બનાવવામાં આવેલા 1.75 લાખ આવાસોનું લોકાર્પણ કર્યું હતું અને સાથે જ 1.75 લાખ પરિવારોને ગૃહપ્રવેશ પણ કરાવ્યો […]

ICMRએ સીરો સર્વેનું પરિણામ કર્યું જાહેર, મે સુધીમાં અંદાજે 64 લાખ લોકો કોરોનાથી હતા સંક્રમિત

ICMRએ સીરો સર્વેના પ્રથમ ચરણના પરિણામો કર્યા જાહેર સર્વે અનુસાર મે મહિના સુધી દેશમાં અંદાજે 64 લાખ લોકો કોરોનાથી થયા સંક્રમિત ગામના અંદાજે 44 લાખ લોકો કોરોનાથી સંક્રમિત હોવાનું સામે આવ્યું સમગ્ર દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ દેશભરના પહેલા ચરણના સીરો સર્વેના પરિણામોની જાહેરાત કરી દીધી છે. […]

India-China Standoff: મોસ્કોમાં વિદેશ મંત્રીઓની બેઠક યોજાઇ, ચીને તેનું અક્કડ વલણ યથાવત રાખ્યું

મોસ્કોમાં ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે યોજાઇ બેઠક આ બેઠક બાદ પણ ચીનનું સરહદ બાબતેનું વલણ અક્કડ જોવા મળ્યું ભારત હજુ પણ ડિપ્લોમેટિક રીતે સમાધાન કરવા ઇચ્છે છે મોસ્કોમાં ગુરુવારે ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. એવી આશા રાખવામાં આવી હતી કે આ બેઠક બાદ બંને દેશો વચ્ચે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code