1. Home
  2. Tag "National news"

મેક ઇન ઇન્ડિયા: DRDO ઘરઆંગણે પિનાકા મિસાઇલનું કરશે નિર્માણ

DRDO મેક ઇન ઇન્ડિયા તરફ વધી રહી છે આગળ હવે મોટા પાયે પિનાકા મિસાઇલનું કરશે નિર્માણ પિનાકા એક ફ્રી ફ્લાઇટ આર્ટિલરી રૉકેટ સિસ્ટમ છે પીએમ મોદીના મેક ઇન ઇન્ડિયાનું સ્વપન ધીરે ધીરે સાકાર થઇ રહ્યું છે. આ જ દિશામાં શુભારંભ કરતા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓગેનાઇઝેશનએ ઘરઆંગણે સ્વદેશી સાધનો વડે પિનાકા મિસાઇલ મોટા પાયે બનાવવાનું […]

સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી આજે PM મોદી પાકિસ્તાન-ચીનને એક સાથે આપશે જવાબ

કોરોના મહામારીને કારણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું આયોજન ઓનલાઇન કરાયું પીએમ મોદી આજે શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને ઓનલાઇન કરશે સંબોધિત આતંકવાદ વિરુદ્વ વૈશ્વિક કાર્યવાહી મજબૂત કરવાનો મુદ્દો અગ્રિમ રહેશે પીએમ મોદી શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને ઓનલાઇન સંબોધિત કરશે. કોરોનાની મહામારીને કારણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું આયોજન ઓનલાઇન કરવામાં આવ્યું છે. સૂત્રોનુસાર પીએમ મોદીનું પહેલાથી રેકોર્ડ કરવામાં આવેલું […]

India-China Standoff: દોકલામ સરહદે ચીને બોમ્બર વિમાનો ગોઠવ્યા તો ભારતે પૃથ્વી મિસાઇલનું કર્યું પરીક્ષણ

ભારત અને ચીન વચ્ચે સરહદ પર ગતિરોધમાં વધારો ચીને દોકલામ સરહદે લોંગ રેંજ બોમ્બર વિમાનો ગોઠવ્યા બીજી તરફ ભારતે પણ પૃથ્વી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું ભારત અને ચીન વચ્ચે સરહદ પર ગતિરોધ સતત વધી રહ્યો છે. ચીને દોકલામ સરહદથી અંદરના ભાગમાં પરમાણુ શસ્ત્ર લઇ જવા સક્ષમ લોંગ રેન્જ બોમ્બર વિમાનો ગોઠવ્યા છે. વિમાનોનો આ જમાવડો […]

બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત, 3 ચરણમાં યોજાશે મતદાન, 10 નવેમ્બરે પરિણામ

બિહારમાં વિધાનસભા ચૂંટણી માટેનો કાર્યક્રમ થયો જાહેર બિહાર ચૂંટણી કુલ ત્રણ ચરણમાં યોજવામાં આવશે પ્રથમ ચરણ 28 ઑક્ટોબર, બીજુ 3 નવેમ્બર, ત્રીજુ 7 નવેમ્બરે યોજાશે પરિણામ 10 નવેમ્બરના રોજ જાહેર કરાશે ચૂંટણી પંચે બિહારમાં વિધાનસભા ચૂંટણી માટેની તારીખો જાહેર કરી છે. બિહાર ચૂંટણી ત્રણ ચરણમાં યોજાશે. જેમાં પહેલા ચરણનું મતદાન 28 ઑક્ટોબર, બીજા ચરણનું મતદાન […]

સાર્કની બેઠકમાં ભારતના વિદેશ પ્રધાન જયશંકરની સ્પષ્ટતા, સીમા પારનો આતંકવાદ મુખ્ય સમસ્યા

કોરોનાની મહામારી વચ્ચે સાર્કના વિદેશ મંત્રીઓની યોજાઇ બેઠક બેઠકમાં ભારતે વીડિયો કોન્ફરન્સિંગથી લીધો ભાગ ભારતની પ્રતિબદ્વતા દક્ષિણ એશિયાને સંગઠિત કરવાની છે: એસ.જયશંકર કોરોનાની મહામારી વચ્ચે ગુરુવારે સાર્કના વિદેશ મંત્રીઓની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ પણ સહભાગી થયા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદ ભારતના વિદેશ મંત્રી […]

ચૂંટણી પંચ બિહાર ચૂંટણીની તારીખો આજે જાહેર કરશે, ગુજરાતની ચૂંટણીની તારીખો પણ જાહેર થવાની શક્યતા

બિહારમાં યોજાનારી ચૂંટણીને લઇને એક મહત્વના સમાચાર ચૂંટણી પંચ આજે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે બિહાર ઉપરાંત ગુજરાત પેટા ચૂંટણીની તારીખો પણ જાહેર થાય તેવી સંભાવના બિહારમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીને લઇને એક સમાચાર આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ચૂંટણી પંચ શુક્રવારે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. આજે બપોરે 12.30 […]

બનારસનું ગૌરવ: શિવાંગી સિંહ રાફેલની મહિલા ફાઇટર પાયલટ બનશે

બનારસની શિવાંગી સિંહને રાફેલથી આકાશને આંબવાની સૌપ્રથમ તક સાંપડશે શિવાંગી વર્ષ 2017માં એર ફોર્સમાં જોડાઇ હતી ટૂંક સમયમાં જ શિવાંગી અંબાલામાં 17 સ્ક્વોડ્રન ગોલ્ડન એરોમાં સામેલ થશે હવે દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં પણ મહિલઓ દેશને ગૌરવ અપાવી રહી છે. ઇન્ડિયન એરફોર્સમાં મહિલા ફાઇટર પાયલટની ભરતી શરૂ થયા બાદ રાફેલથી આકાશને આંબવાની સૌપ્રથમ તક બનારસની શિંવાગી સિંહને […]

લદ્દાખથી અરુણાચલ સુધી નિર્મિત 43 પુલોને રક્ષા મંત્રી આજે રાષ્ટ્રને સમર્પિત કરશે

અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશમાં 43 પુલો નિર્મિત આ 43 નિર્મિત પુલોને રક્ષા મંત્રી રાજનાથ સિંહ રાષ્ટ્રને સમર્પિત કરશે તે સશસ્ત્ર દળોના સૈનિકો અને હથિયારોને અવરજવરમાં કરશે મદદ દિલ્લી: દેશના અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મૂ કાશ્મીરના સરહદી વિસ્તારોમાં નિર્મિત 43 પુલોને રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે રાષ્ટ્રને સમર્પિત કરશે. અધિકારીઓએ જણાવ્યું […]

ખેડૂતો માટે સારા સમાચાર, દર વર્ષે ખાતર સબસિડી પેટે રોકડ રૂ.5000 આપવાની ભલામણ

મોદી સરકાર ટૂંક સમયમાં ખેડૂતલક્ષી વધુ એક નિર્ણય લઇ શકે છે ખેડૂતોને સબસિડી પેટે વાર્ષિક 5,000 રૂપિયા આપી શકે છે કૃષિ ખર્ચ અને ભાવ પંચએ સબસિડી પેટે રોકડ આપવાની સરકારને કરી ભલામણ મોદી સરકારે આ વર્ષે ખેડૂતલક્ષી અનેક નિર્ણયો લીધા છે જેમાં ટેકાના લઘુત્તમ ભાવ બાદ હવે મોદી સરકાર ખેડૂતોને ખાતર સબસિડી પેટે રોકડ રકમ […]

લોકડાઉન દરમિયાન 1 કરોડથી વધુ શ્રમિકોએ વતનની વાટ પકડી: કેન્દ્ર

દેશમાં માર્ચ મહિનામાં લોકડાઉન બાદ મજૂરોએ વતનની વાટ પકડી દેશમાં અંદાજે 1 કરોડથી વધુ મજૂરો પગપાળા વતન પરત ફર્યા પગપાળા જતા મજૂરોને આવશ્યક સેવાઓ કરાઇ હતી પ્રદાન દેશમાં માર્ચ મહિનાથી ચાલુ થયેલા કોરોના સંક્રમણને કારણે દેશવ્યાપી લોકડાઉન લાગુ થયેલું જેને કારણે માર્ચથી જૂન 2020ના સમયગાળામાં પરપ્રાંતિય મજૂરોએ વતનની વાટ પકડી હતી. કેન્દ્ર સરકારે આ મામલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code