કોરોના વેક્સીનનાં સંગ્રહ માટે સરકારે કોલ્ડ સ્ટોરેજની શોધ શરૂ કરી, બનાવ્યો આ પ્લાન
કોરોના વાયરસની વેક્સીન ઉપલબ્ધ થયા બાદ કોલ્ડ સ્ટોરેજ શોધવાનો પડકાર આ જ દિશામાં સરકારે હવે મોટા પાયે કોલ્ડ સ્ટોરેજ શોધવાનું શરૂ કર્યું આ પ્લાનથી દેશભરમાં વેક્સિનની ઉપલબ્ધતા સુનિશ્વિત કરી શકાશે નવી દિલ્હી: કોરોના વાયરસની વેક્સીન આગામી કેટલાક મહિનાઓમાં દેશમાં ઉપલબ્ધ બનશે ત્યારે તેની સામે બીજો મોટો પડકાર તેને સ્ટોર કરવા માટે કોલ્ડ સ્ટોરેજ શોધવાનું છે. […]
