1. Home
  2. Tag "National news"

ભારતની 3 કંપનીઓ બનાવી રહી છે દવા, જેનાથી કોરોના સામે મળશે રક્ષણ

ભારતમાં 3 કંપનીઓએ કોરોના માટે એન્ટિબોડી દવા બનાવવાનું કર્યું શરૂ ભારત સીરમ્સ, ઇન્ટાસ ફાર્મા જેવી કંપનીઓ તેના પર કરી રહી છે કામ એન્ટિબોડીઝ ઇન્ફેક્શન સામે ઇમ્યુનિટી પ્રદાન કરે છે હાલમાં જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાને મ્હાત આપવા માટે અનેક વેક્સીન પર કામ ચાલી રહ્યું છે અને કેટલાક તબક્કામાં ટ્રાયલ થઇ રહી છે ત્યારે હવે ભારતમાં 3 […]

એન્ટિ રેડિએશન મિસાઇલ રૂદ્રમનું સફળ પરીક્ષણ, DRDO ચીફે કહ્યું – વાયુસેના વધુ સમર્થ બનશે

ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક ઉપલબ્ધિ કરી હાંસલ DRDOની પ્રથમ એન્ટિ રેડિએશન મિસાઇલનું સફળ પરીક્ષણ આ મિસાઇલ દુશ્મનોને ધૂળ ચટાડી દેશે: DRDO પ્રમુખ નવી દિલ્હી:  ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠનએ 9 ઑક્ટોબરે દેશની પ્રથમ એન્ટિ રેડિએશન મિસાઇલ રૂદ્રમ 1 (Anti Radiation Missile Rudram)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું […]

આજે રાત્રે અવકાશમાં જોવા મળશે દુર્લભ નજારો, મંગળ પૃથ્વીની સૌથી નજીક જોવા મળશે, ફરી આવું 2035માં બનશે

આજે એટલે કે 13 ઑક્ટોબરના રોજ અવકાશમાં જોવા મળશે દુર્લભ નજારો આજે રાત્રે લાલ ગ્રહ મંગળ પૂર્વ દિશામાં સરળતાથી ખૂબ જ નજીક જોઇ શકાશે આજ બાદ વર્ષ 2035માં ફરી 11 સપ્ટેમ્બરના રોજ આ નજારો ફરી જોવા મળશે અમદાવાદ:  ખગોળ વિજ્ઞાન માટે 13 ઑક્ટોબરની રાત્રે એક અદ્દભુત અને રસપ્રદ ઘટના બનશે. 13 ઑક્ટોબર એટલે કે આજે […]

ભારતમાં આગામી વર્ષના પ્રારંભમાં આવી શકે કોરોનાની વેક્સીન: ડૉ.હર્ષવર્ધન

ભારતમાં પ્રવર્તિત કોરોના મહામારીને લઇને દરેકની વેક્સીન પર નજર કોરોનાની વેક્સીનને લઇને કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આપ્યું નિવેદન આગામી વર્ષના પ્રારંભમાં કોરોના વેક્સીન આવી શકે છે: ડૉ.હર્ષવર્ધન નવી દિલ્હી:  ભારતમાં કોરોના મહામારીનો કહેર પ્રવર્તિત છે અને અત્યારસુધી દેશભરમાં કોરોનાના 71 લાખ કેસ થઇ ચૂક્યા છે. આ મહામારીને નાબૂદ કરવા માટે સમગ્ર વિશ્વમાં કોરોનાની વેક્સીન પર કામ […]

વિશ્વ ફલક પર ગુજરાત ચમક્યું, શિવરાજપુર-ઘોઘલા બીચની વિશ્વના સૌથી સ્વચ્છ બીચની યાદીમાં સ્થાન

વિશ્વ ફલક પર ગુજરાત વધુ એક વખત ચમક્યું વિશ્વના સૌથી સ્વચ્છ બીચોમાં ગુજરાતના શિવરાજપુર-ઘોઘલા બીચને સ્થાન 8 બીચોને બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન આપવામાં આવ્યું નવી દિલ્હી: વિશ્વ ફલક પર ગુજરાત ફરી એક વખત ચમક્યું છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા શિવરાજપુર અને દીવ ઘોઘલા સહિતના ભારતના 8 દરિયાઇ બીચને ઇકો ફ્રેન્ડલી તેમજ આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસારની સ્વચ્છતા ધરાવતા બીચની […]

મુંબઇમાં પાવર ગ્રિડ ફેલ, શહેરમાં વીજ સેવા ઠપ, લોકલ ટ્રેનો પણ અટકી

દેશની આર્થિક રાજધાની મુંબઇમાં વીજળી સેવા ઠપ પાવર ગ્રિડ ફેલ થવાથી લોકલ ટ્રેન સેવા પણ ઠપ થાણેના કેટલાક વિસ્તારોમાં પણ વીજળી ડૂલ મુંબઇ: દેશની આર્થિક રાજધાની મુંબઇ થમી ગયું છે. સોમવારે શહેરમાં વીજળી પૂરી પાડતી પાવર ગ્રિડ ફેલ થઇ ગઇ છે. તેને કારણે શહેરમાં વીજળી ડૂલ થઇ ગઇ છે. તે ઉપરાંત લોકલ ટ્રેનો અટકી ગઇ […]

ઠંડી દરમિયાન વકરી શકે છે કોરોના સંક્રમણ: ડૉ.હર્ષવર્ધન

દેશમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે એક રિપોર્ટમાં દાવો ઠંડા વાતાવરણમાં કોરોના સંક્રમણ ઝડપી ફેલાય છે કેન્દ્રીય સ્વાસથ્ય મંત્રીએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી નવી દિલ્હી: દેશમાં એક તરફ કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે ત્યારે વધુ એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઠંડા વાતાવરણમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો જોવા મળી શકે […]

એશિયન-આફ્રિકન દેશોમાં પ્રદૂષણ-ધૂળથી હિમાલયનો બરફ પીગળી રહ્યો છે, વૈજ્ઞાનિકો ચિંતિત

એશિયા અને આફ્રિકી દેશોમાં વધતા પ્રદૂષણ અને ધૂળની આડઅસર આ પ્રદૂષણ અને ધૂળને કારણે હિમાલયનો બરફ ઝડપથી પીગળી રહ્યો છે નેચરલ ક્લાઇમેટ ચેન્જ જર્નલમાં પ્રકાશિત એક સંશોધનમાં કરાયો દાવો દિલ્હી:  હિમાલયનો બરફ ઝડપથી પીગળી રહ્યો છે જે એક ચિંતાનો વિષય કહી શકાય. એશિયા અને આફ્રિકી દેશોમાં પ્રદૂષણ અને ધૂળના કારણે આ બરફ પીગળી રહ્યો છે. […]

હવે ટ્રેન રવાના થવાના 30 મિનિટ પહેલા પણ ટિકિટ બૂક કરાવી શકાશે

મુસાફરોને રાહત આપવા માટે ભારતીય રેલવેનો મહત્વનો નિર્ણય ભારતીય રેલવે આજથી બીજો રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાની સુવિધા આપી રહી છે નવો નિયમ 10 ઑક્ટોબર એટલે કે આજથી લાગુ કરવામાં આવશે નવી દિલ્હી: મુસાફરોને રાહત આપવાના હેતુસર ભારતીય રેલવે આજથી બીજો રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાની સુવિધા આપી રહી છે. આ બીજી રિઝર્વેશન ચાર્ટને ટ્રેન રવાના થયાના […]

તો 9 નવેમ્બરના રોજ થઇ શકે એશિયાના સૌથી મોટા ગિરનાર રોપવેનું ઉદ્વાટન

એશિયાના સૌથી મોટા ગિરનાર રોપવેનું 9 નવેમ્બરે થઇ શકે ઉદ્વાટન આ બહુપ્રતિક્ષિત પ્રોજેક્ટનું મોટા ભાગનું કામ હવે પૂર્ણતાના આરે રોપવેમાં નિર્મિત ટ્રોલીમાં 8 લોકો બેસી શકે તેવી 25 ટ્રોલી છે રાજકોટ: જો બધુ જ યોગ્ય રીતે પાર પડશે તો એશિયાના સૌથી મોટા રોપવે પ્રોજેક્ટ ગિરનાર રોપવેનું 9 નવેમ્બરના દિવસે ઉદ્વાટન કરવામાં આવી શકે છે. રૂ.130 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code