દેશની વાયુસેનાનું સામર્થ્ય વધશે, નવેમ્બરમાં વધુ 3-4 લડાકૂ રાફેલ વિમાનો થશે સામેલ
ચીન સાથે સરહદ પર તંગદીલી વચ્ચ ભારતીય વાયુસેના વધુ ઉર્જાવાન બનશે ભારતીય વાયુસેનામાં આગામી મહિને વધુ 3-4 લડાકૂ વિમાન રાફેલ સામેલ થશે ભારતે 36 લડાકૂ વિમાન ખરીદવા માટે ફ્રાંસ સરકાર સાથે કર્યા છે કરાર પેરિસ: ચીન સાથે સરહદ પર ચાલી રહેલી તંગદીલી વચ્ચે ભારતીય વાયુ સેનાના સામર્થ્યમાં વધારો થવા જઇ રહ્યો છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં […]
