ટેરર ફંડિગ મામલે જમ્મૂ કાશ્મીરમાં અનેક સ્થળે NIAના દરોડા
આતંકીઓને નાણાં ભંડોળ પૂરી પાડતી NGO સામે NIAની લાલ આંખ આતંકીઓના નાણાં આપતી NGOના 10 ઠેકાણે NIAના દરોડા જમ્મૂ કાશ્મીરની કેટલીક એનજીઓ દેશ વિદેશથી ફંડ મેળવીને આતંકીઓને પહોંચાડતી હતી નવી દિલ્હી: આતંકીઓની નાણાંનું ભંડોળ પૂરી પાડતી કેટલીક NGOના કાળાં કરતૂતો પકડવા માટે NIA દ્વારા જમ્મૂ કાશ્મીરમાં 10 ઠેકાણે અને બેંગાલુરુમાં 1 સ્થળે દરોડા પાડવામાં આવ્યા […]
