ભારત દેશના રાષ્ટ્રધ્વજનો ઈતિહાસ, કોણે બનાવ્યો હતો ધ્વજ.. તે પણ જાણો
– દેવાંશી દેસાણી ભારત દેશની આઝાદીમાં એવા અનેક પાસાઓ હતા જેના કારણે દેશ આઝાદ થયો, આ એવા પાસા છે લોકોની નજરમાં ખાસ રીતે નથી આવ્યા પણ તેમની ભૂમિકા અપાર રીતે રહી છે. વાત છે ભારતના રાષ્ટ્રધ્વજની અને તેના ઈતિહાસની… દરેક દેશનો પોતાનો એક રાષ્ટ્ર ધ્વજ હોય છે. જે દેશની આઝાદીનું સોથી મોટું પ્રમાણ છે. આપણો […]