દેશ આજે ઉજવી રહ્યો છે બંધારણ દિવસ: જાણો આ દિવસ વિશેની કેટલીક વાતો
દેશ આજે ઉજવી રહ્યો છે બંધારણ દિવસ 26 નવેમ્બરના રોજ ઔપચારિકરૂપે અપનાવ્યું ભારતનું બંધારણ બંધારણને ‘Bag of borrowings’ તરીકે પણ ઓળખવામાં આવે છે દેશ આજે પોતાનો બંધારણ દિવસ ઉજવી રહ્યો છે. 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભાએ ઔપચારિકરૂપે ભારતનું બંધારણ અપનાવ્યું હતું. જે 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું. 19 નવેમ્બર 2015ના રોજ […]