બોલિવૂડ એક્ટર વરૂણ ધવને પ્રભૂતામાં પલગા માંડ્યા – ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે 24 જાન્યુઆરીએ કર્યા લગ્ન
વરુણ ઘવન અને નતાશા લગ્નના બંધનમાં બંધાયા 23 જાન્યુઆરીએ બન્નેએ મુંબઇ નજીક અલીબાગમાં લગ્ન કર્યા દિલ્હીઃ-બોલિવૂડ એક્ટર વરુણ ધવન ઘણા સમયથી તેમની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા હતા તેઓ એકબીજાને ટે઼ કરી રહ્યા હતા, તે બન્ને લાંબા સમયથી પ્રેમ સંબંધમાં દોડાયેલા હતા, ત્યારે હવે છેવટે વરુણ ઘવને ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન […]