કર્ણાટકમાં બીજેપીના દલિત સાંસદને ગામમાં પ્રવેશતા જ અટકાવામાં આવ્યા-ગ્રામીણોએ કહ્યું ‘અછૂત’
કર્ણાટકના ચિત્રદુર્ગાના બીજેપી સાસંદ નારાયણસ્વામીને દલીત સમુદાયના હોવાથી પોતાનાજ મત વિસ્તારમાં પ્રેવેશતા અટકાવવામાં આવ્યા હતા,ગામના લોકોએ તેમને ગામમાં પ્રવેશ નહોતો કરવા દીધો અને ગામની બહારથી જ પરત કરી દીધા હતા,નારાયણ સ્વામી અહીયા કેટલાક ડોક્ટર્સ અને ફાર્મા કંપનીઓના અધિકારીઓ સાથે ગામની મુલાકાતે આવ્યા હતા. આ ઘટના તુમકુર જીલ્લાના પાવગાડા તાલુકામાં સોમવારના રોજ બનવા પામી હતી. નારાયણસ્વામી […]