શોપિયાંમાં જૈશ-એ-મોહમ્મદનો ટોચના પાકિસ્તાની આતંકી મુન્ના લાહૌરી સહીત બે આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે શનિવારે સવારે થયેલી અથડામણમાં ગ્લોબલ ટેરરિસ્ટ પાકિસ્તાની અઝહર મસૂદના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટોચના પાકિસ્તાની કમાન્ડર મુન્ના લાહોરી સહીત ત્રણ આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. પોલીસ પ્રમામે લાહૌરી ઉર્ફે બિહારી કાશ્મીરમાં ઘણાં લોકોની હત્યામાં સંડોવાયેલો હતો. પોલીસના એક અધિકારી પ્રમાણે, અન્ય આતંકી લાહૌરીનો સાથી હતો અને તે કાશ્મીરનો જ […]