મુંબઇમાં પાવર ગ્રિડ ફેલ, શહેરમાં વીજ સેવા ઠપ, લોકલ ટ્રેનો પણ અટકી
દેશની આર્થિક રાજધાની મુંબઇમાં વીજળી સેવા ઠપ પાવર ગ્રિડ ફેલ થવાથી લોકલ ટ્રેન સેવા પણ ઠપ થાણેના કેટલાક વિસ્તારોમાં પણ વીજળી ડૂલ મુંબઇ: દેશની આર્થિક રાજધાની મુંબઇ થમી ગયું છે. સોમવારે શહેરમાં વીજળી પૂરી પાડતી પાવર ગ્રિડ ફેલ થઇ ગઇ છે. તેને કારણે શહેરમાં વીજળી ડૂલ થઇ ગઇ છે. તે ઉપરાંત લોકલ ટ્રેનો અટકી ગઇ […]