હજુ જેલમાં જ રહેશે અર્નબ ગોસ્વામી, મુંબઇ હાઇકોર્ટે જામીન આપવાનો કર્યો ઇનકાર
રિપબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીને ઝટકો મુંબઇ હાઇકોર્ટે અર્નબ ગોસ્વામીને જામીન આપવાનો કર્યો ઇનકાર અર્નબ ગોસ્વામીએ હજુ જેલમાં જ રહેવું પડશે નવી દિલ્હી: રિપબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીને વધુ એક ઝટકો લાગ્યો છે. મુંબઈ હાઈકોર્ટે રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. લોઅર કોર્ટ ચાર દિવસની અંદર તેમની જામીન […]