દેશને મળશે સૌથી મોટી FDI, મુકેશ અંબાણીની રિલાયન્સમાં સાઉદીની અરામકો કરશે 75 અબજ ડોલરનું રોકાણ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સોમવારે 42મી એજીએમ એટલે કે એન્યુઅલ જનરલ મીટિંગમાં ઘોષણા કરી છે કે સાઉદી અરેબિયાની જાણીતી કંપની અરામકો આરઆઈએલ ઓઈલ ટુ કેમિકલ કારોબારમાં 20 ટકા શેર લેશે. તેની કિંમત 75 અબજ ડોલર છે. મુકેશ અંબાણીએ કહ્યુ છે કે હાલ નિયામક એજન્સીઓ દ્વારા મ્હોર લાગવાની બાકી છે. મુકેશ અંબાણીએ કહ્યુ છે કે […]