ઘણાં આકાશી દુશ્મનોને એકસાથે ઢેર કરશે ભારતીય નૌસેનાની મિસાઈલ MRSAM, પશ્ચિમી તટ પર સફળ પરીક્ષણ
નવી દિલ્હી: ભારતીય નૌસેનાએ મધ્યમ અંતરની જમીન પરથી હવામાં પ્રહાર કરનારી મીડિયમ રેન્જ સરફેસ ટૂ એર મિસાઈલ – એમઆરએસએએમનું સફળ પરીક્ષણ કર્યું છે. તેની સાથે જ ઈન્ડિયન નેવી એવા દેશોમાં સામેલ થઈ ચુકી છે કે જેની પાસે આવી વિશિષ્ટ ક્ષમતા છે. આ મિસાઈલ 70 કિલોમીટરના અંતરમાં આવનારી મિસાઈલો, યુદ્ધવિમાનો, હેલિકોપ્ટરો, ડ્રોન, મોનિટરિંગ વિમાનો અને હવાઈ […]