લોન મોરેટોરિયમ: સરકારના સોગંદનામાનો જવાબ આપવા સુપ્રીમે તમામ પક્ષોને 1 સપ્તાહનો આપ્યો સમય
લોન મોરેટોરિયમ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી કેન્દ્ર સરકારના સોગંદનામાનો જવાબ આપવા માટે તમામ પક્ષોને 1 સપ્તાહનો સમય અપાયો રિયલ એસ્ટેટ એસોસિયેશન અને અન્ય મુદ્દાઓ પર સરકારે વિચારવું જરૂરી: SC નવી દિલ્હી: લોન મોરેટોરિયમ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા લોન મોરેટોરિયમ મામલે કેન્દ્ર સરકારના […]