6 ઈસ્લામિક દેશોએ પીએમ મોદીને આપ્યું સર્વોચ્ચ સમ્માન, મુસ્લિમ દેશોએ પણ પાકિસ્તાનને નકાર્યું
પીએમ મોદી તાજેતરમા ગલ્ફ દેશોની મુલાકાતે હતા. અહીં તેમને યુએઈ અને બહરીન જેવા ઈસ્લામિક દેશો સાથે ભારતના કૂટનીતિક સંબંધોને આગળ વધાર્યા છે. આ દેશોની સાથે ભારતના સંબંધોને મજબૂત કરવાના મામલાને તમે એવી રીતે સમજી શકો છો કે બંને દેશો દ્વારા ભારતના પીએમને તેમના દેશોના સર્વોચ્ચ સમ્માનથી નવાજવામાં આવ્યા છે. એક તરફ જ્યાં વડાપ્રદાન મોદીને શનિવારે […]