કોરોના સંકટમાં સરકારે આપી રાહત – સરકારી કર્મચારીઓને મળશે અસ્થાયી પેન્શન
સરકાર હવે અસ્થાયી પેન્શન આપશે સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર મોદી સરકારે કોરોના સંકટમાં પણ કર્મીઓ પર ધ્યાન આપ્યું અનેક ઔપચારીક કાર્યો પૂર્ણ થાય તે પહેલાથી જ પેન્શન લાગુ કરાશે કોરોના મહામારી સામે જ્યારે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે ત્યારે સરકાર દ્રારા લોકોની મુશ્કેલીઓને સતત ઘટાડવા અવનવા પ્રયોગો હાથ ધરવામાં આવી રહ્યા છે,કોરોનાકાળમાં લોકોની આર્થિક […]