વ્હાઈટ હાઉસે માન્યું, ભારત સાથે સંબંધ મજબૂત કરવામાં ટ્રંપ અત્યાર સુધીના સૌથી સારા નેતા
અમદાવાદ: ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધોમાં સુધાર આવી રહ્યો છે, ભારત અને અમેરિકા એક બીજાની શક્ય એટલી મદદ કરી રહ્યા છે. ત્યારે અમેરિકાના વ્હાઈટ હાઉસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ડોનાલ્ડ ટ્રંપ ભારત સાથે સંબંધ સારા કરવામાં અમેરિકાના અન્ય રાષ્ટ્રપતિઓની તુલનામાં ઘણા આગળ છે. વ્હાઈટ હાઉસ દ્વારા તે પણ કહેવામાં આવ્યું […]