‘અનુપમા’ ઉર્ફ રુરાલી ગાંગુલી કાવ્યાના ફાધરઈન લૉ અટલે કે મિથુન સાથે બોલિવૂડની ફિલ્મમાં કરી ચૂકી છે એકટિંગ
અનુપમા એ મીથન સાથે કરી છે ફિલ્મ અંગારા ફિલ્મમાં અનુપમા ઉર્ફ રુપાલી ગાંગુલી મિથુનની હિરોહીન બની હતી મુંબઈઃ- સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સિરિયલ અનુપમા માં તાજેતરમાં જ મિથુન ચક્રવર્તીઅનુપમાના સેટ પર પહોંચ્યો હતો. આ શોમાં તેમની પુત્રવધૂ મદાલસા શર્મા કે જે કાવ્યાની ભૂમિકા નિભાવી રહી છે. મિથુનને મળ્યા બાદ રૂપાલીએ ઇન્સ્ટાગ્રામ પર એક […]