કોરોનામાંથી સાજા થયા બાદ મિલિન્દ સોમને લોકોને આપી સલાહ- કહ્યું, ‘સ્વાસ્થ્ય છે તો બધુ જ છે’
મિલિન્દ સોમનની ચાહકોને નસિહત સ્વાસ્થ્ય સારુ છે તો બધુ જ સારુ છે મુંબઈઃ-સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, કોરોનાની ઝપેટમાં અનેક બોલિવૂડની અનેક મોટી હસ્તીઓ આવી ચૂકી છે, તે જ સમયે, ઘણા ફિલ્મ સ્ટાર્સ પણ વિતેલા સમયમાં કોરોનાગ્રસ્ત થયા હતા. આ સાથે જ ખૂબ જ જાણીતા અભિનેતા અને મોડેલ એવા 55 વર્ષિય મિલિન્દ સોમન […]