એક તરફ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ, બીજી તરફ પાકિસ્તાન દ્વારા મેંઢરમાં શસ્ત્રવિરામ ભંગ
પુંછના મેંઢર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગ પાકિસ્તાન દ્વારા મેંઢર સેક્ટરમાં મોર્ટાર શેલિંગ ભારતીય સેના દ્વારા આકરી વળતી કાર્યવાહી પાકિસ્તાને ફરીથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પુંછના મેંઢર સેક્ટરમાં ફાયરિંગ થઈ રહ્યું છે. પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગ દરમિયાન કરાયેલા ફાયરિંગમાં મોર્ટાર શેલિંગ પણ કરવામાં આવ્યું છે. ભારતીય સેના દ્વારા પણ પાકિસ્તાનની નાપાક હરકતને આકરો જવાબ આપવામાં […]