તું કોઈ રાજા છું, નાનો-મોટો કર્મચારી , અમારી ભીખ પર ટકેલો છું : મેનકા ગાંધી
લખનૌ : ગત લોકસભા ચૂંટણીમાં પોતાના બેફામ વાણીવિલાસને કારણે ચૂંટણી પંચ દ્વારા 48 કલાકનો પ્રતિબંધ લાગ્યા બાદ ચર્ચામાં આવેલા મેનકા ગાંધી હવે સુલ્તાનપુરથી ભાજપના સાંસદ બન્યા બાદ પણ પોતાના શબ્દોથી વિવાદ પેદા કરી રહ્યા છે. સુલ્તાનપુર પ્રવાસના આખરી દિવસે કલેક્ટ્રેટમાં જિલ્લાના તમામ આધિકારીઓની સાથે બેઠક કરી રહેલા મેનકા ગાંધીએ વીજ વ્યવસ્થા પર સવાલ ઉભો કરીને […]