જો તમે ઘર ખરીદવા માંગો છો, તો તમારા માટે સારા સમાચાર છેઃ SBIએ હવે હોમ લૉન પર વ્યાજ દર ઘટાડ્યો છે
એસબીઆઈ વ્યાજ દર ત્રીજીવાર ઘટાડ્યો આરબીઆઈના આદેશથી દર 3 મહિને વ્યાજ દરમાં બદલાવ જરુરી હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો MCLRને 8.25 ટકાથી ઘટાડીને 8.15 ટકા કરવામાં આવ્યો SBIના ગ્રાહકોને મોટી રાહત એફડીના વ્યાજ દરોમાં પણ ઘટાડો ભારતીય સ્ટેટ બેંકે એકવાર ફરી MCLRનો દર ઘટાડ્યો છે,જેના કારણે ફ્લોટિંગ રેટ વાળી હોમ લોન સસ્તી થશે,જો કે તેનો […]