કોંગ્રેસમાં આંતરીક કલહ: રાહુલ ગાંધીને હારની નૈતિક જવાદારી લેવાનું “નિકટવર્તી” મણિશંકર અય્યરનું સૂચન
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટીની અંદર કલહ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે કોંગ્રેસ પાર્ટી નોટબંધી, બેરોજગારી, જીએસટી સહીતના જનતા સાથે જોડાયેલા મુદ્દાઓને જમીની સ્તર પર લઈ જવામાં નિષ્ફળ રહી છે. પાર્ટીએ રફાલ ડીલની આસપાસ જ ચૂંટણી પ્રચાને કેન્દ્રીત રાખવાનું નુકસાન ભોગવવું પડયું છે. કોંગ્રેસના નેતાઓનું માનવું છે […]