1. Home
  2. Tag "mamata banerjee"

મિશન ચંદ્રયાન-2 આર્થિક મંદી પરથી ધ્યાન હટાવવાનો પ્રયત્નઃ મમતા બેનર્જી

મમતાનો કેન્દ્ર સરકાર મોદી પર આકરો પ્રહાર આર્થિક મંદીને ઢાકવા મિશન ચંદ્રયાન-2 પર ફોકસ મોદી સત્તામાં આવ્યા તે પહેલા આવા મિશન જાણે થયા જ નથી ચંદ્રયાનની આડમાં મોદી મંદીને ઢાકી રહ્યા છે પશ્વિમ બંગાલના મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ રાષ્ટ્રીય નાગરીક રજીસ્ટર પર બોલતા કહ્યું કે દેશમાં આર્થિક મંદી ચાલી રહી છે જેના પરથી લોકોનું ધ્યાન […]

મોદીને ‘જય બંગાળ’ લખેલા 10 હજાર કાર્ડ્સ મોકલવામાં આવ્યા, કોલકાતામાં તૃણમૂલ કાર્યકર્તાની ગોળી મારીને હત્યા

પશ્ચિમ બંગાળમાં મંગળવારે રાતે બાઇકસવાર ત્રણ અજાણ્યા હુમલાખોરોએ તૃણમૂલ કોંગ્રેસના એક કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરી દીધી. ઘટના કોલકાતાના દમદમ વિસ્તારમાં બની. પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃતક નિર્મલ કુંડુ તૃણમૂલના વોર્ડ અધ્યક્ષ હતા. આ જ દિવસે દમદમ પોસ્ટઓફિસથી તૃણમૂલ કાર્યકર્તાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જય બંગાળ, જય હિંદ અને વંદે માતરમ્ લખેલા આશરે 10 હજાર કાર્ડ્સ મોકલ્યા […]

MLA-કાઉન્સિલર્સના ભાજપમાં સામેલ થવા પર TMCએ કહ્યું- બંદૂકના નાળચે કરાવ્યો પક્ષબદલો

ગયા અઠવાડિયે પૂરી થયેલી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં શાનદાર પ્રદર્શન કર્યું. પાર્ટીના આ ઐતિહાસિક પ્રદર્શન પછી મમતા બેનર્જીના ગઢમાં રાજકીય હલચલ મચી ગઈ છે. રાજ્યના 3 ધારાસભ્યો સહિત 50 કાઉન્સિલરો બીજેપીમાં સામેલ થયાના એક દિવસ પછી સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે ટ્વિટ દ્વારા પોતાની ભડાશ કાઢતા કહ્યું કે બંદૂકના નાળચે તેમને સામેલ કરવામાં આવ્યા […]

પશ્ચિમ બંગાળના વોટ ગણિતના મમતા બેનર્જી છે પરેશાન, અત્યારે છે હાઇ એલર્ટ મોડ પર

પશ્ચિમ બંગાળમાં બીજેપીએ ઐતિહાસિક પ્રદર્શન કરીને 42માંથી 18 લોકસભા સીટ્સ પર કબ્જો મેળવ્યો છે, પરંતુ ક્યારેક લેફ્ટ અને હવે મમતાના ગઢમાં તેની આ જીત તેનાથી પણ અનેકગણી વધારે છે. ચૂંટણી પરિણામો પછી વિધાનસભાવાર વોટ્સનું વિશ્લેષણ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પરેશાન કરી નાખવાના સંકેત આપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસને 42માંથી માત્ર […]

લોકસભા ચૂંટણી: હાથમાં ગ્લોવ્ઝ પહેરીને વોટર્સ સાથે હાથ મિલાવતી હતી TMCની આ સેલિબ્રિટી ઉમેદવાર

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ હવે પરિણામો પર લોકોની નજર છે. રાજકીય પાર્ટીઓ સહિત તમામ લોકોને 23મી મેની રાહ છે. છેલ્લા તબક્કામાં પશ્ચિમ બંગાળની ઘણી સીટ્સ પર વોટ્સ પડ્યા. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના પ્રમુખ મમતા બેનર્જીએ પોતાની પહેલી લોકસભા ચૂંટણીમાં જાદવપુરથી સીપીઆઇએમના વરિષ્ઠ નેતા સોમનાથ ચેટર્જીને હરાવીને ખળભળાટ મચાવી દીધો હતો. હવે […]

એક્ઝિટ પોલમાં TMCની હાર, શું થશે મમતાના આ 5 ચૂંટણી સ્ટાર્સનું?

લોકસભા ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળ લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું. તેના ઘણા કારણો છે. એક તો પહેલીવાર રાજ્યમાં બીજેપી ખૂબ મજબૂતીથી ચૂંટણી લડતી જોવા મળી. સાથે જ મમતા બેનર્જીની સામે બીજેપીને અટકાવવાનો પડકાર છે. મમતાએ ઘણા ફિલ્મસ્ટાર્સને પણ ટિકિટ આપી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે 42માંથી 34 સીટ્સ જીતી હતી. 2014ની મોદી લહેર છતાં ભાજપ […]

મમતાએ કહ્યું- એક્ઝિટ પોલ્સ બકવાસ છે, આ ફક્ત EVMમાં ગરબડ કરવાનો એક ગેમપ્લાન

લોકસભા ચૂંટણી ખતમ થયા પછી રવિવારે આવેલા એક્ઝિટ પોલ્સને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બકવાસ ગણાવ્યા. તેમણે કહ્યું કે મને એક્ઝિટ પોલ્સની ગોસિપ પર બિલકુલ ભરોસો નથી. આ ફક્ત ઇવીએમમાં ગરબડ કે પછી તેમને બદલવાનો એક ગેમપ્લાન છે. તમામ વિપક્ષીય દળોને અપીલ કરું છું કે બધા એક થઈને લડો. ઉલ્લેખનીય છે કે 10માંથી 9 એક્ઝિટ […]

કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવકુમારે ધરપકડથી બચવા ખખડાવ્યા SCના બારણા, માંગી એક અઠવાડિયાની રાહત

ધરપકડથી બચવા માટે કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવકુમારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. રાજીવકુમારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ધરપકડ પર 7 દિવસ માટે સ્ટે વધારવાની માંગ કરી છે. હકીકતમાં પશ્ચિમ બંગાળમાં વકીલોની હડતાલના કારણે રાજીવકુમારે સુપ્રીમ કોર્ટમાં અરજી આપી છે. કોર્ટે રાજીવકુમારના વકીલને સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ પાસે જવા માટે કહ્યું છે, જેથી અરજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code