જાણો પીએમ મોદીએ પોતાના પહેલા વિદેશ પ્રવાસ માટે માલદીવની શા માટે કરી છે પસંદગી?
વડપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં પોતાના પહેલા દ્વિપક્ષીય વિદેશ પ્રવાસ પર શનિવારે પાડોશી દેશ માલદીવ પહોંચ્યા છે. બપોરે સાડા ત્રણ વાગ્યે તેમનું વિમાન માલે એરપોર્ટ પર લેન્ડ થયું હતું. આ પહેલા પીએમ મોદી નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ સોલિહને શપથગ્રહણ સમારંભમાં સામેલ થવા માટે માલદીવ ગયા હતા. જો કે આ સંપૂર્ણપણે દ્વિપક્ષીય મુલાકાત નથી. પોતાના પહેલા કાર્યકાળમાં […]
