કલા કોઈ પણ ધર્મ, જાતિ, પ્રાંત, લિંગ કે ઉંમરની મોહતાજ નથી એ મહેશ-નરેશની બેલડીએ સિદ્ધ કરી બતાવ્યું- જયરાજસિંહ પરમાર
લઘુતાગ્રંથી અને નકારત્મકતાને ખંખેરી મૂખ્યધારામાં પ્રવેશ જ નહી એ ધારા અને પ્રવાહને પોતાના આગવા અંદાજથી સ્વયં તરફ વહેવા મજબુર કરનાર મહેશ- નરેશની બેલડી લાખો કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત હતા. મહેશભાઈ અને નરેશભાઈનો જન્મ એક નાનકડા ગામ કનોડામાં અને એ પણ દરિદ્રતા બારસાખે ટીંગાઈ હોય તેવા ખોરડામાં થયો. ઉપેન્દ્ર ત્રિવેદી, અવિનાશ વ્યાસ, રમેશ મહેતા, શ્રીકાન્ત સોની […]