મદરસામાં બાળકીનો બળાત્કાર કરનારા મૌલવીને કોર્ટે ફટકારી 23 વર્ષની કેદની સજા
નોઈડા: યુપીના નોઈડા શહેરમાં આઠ વર્ષની બાળકી સાથે બલાત્કાર કરવાના મામલામાં એક સ્થાનિક અદાલતે મૌલવીને કુલ 23 વર્ષ કેદની સજા ફટકારી છે. દોષિત પર 2.10 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. ગત વર્ષ મદરસામાં બાળકી સાથે બળાત્કારના મામલામાં મૌલવીને ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા અહેવાલ મુજબ, મૌલવીને સજા અપાવવામાં પીડિત બાળકીની ગવાહી મહત્વપૂર્ણ રહી હતી. […]