અભિષેક બચ્ચન, રાજકુમાર રાવ, આદિત્ય રોય કપૂર અને પંકજ ત્રિપાઠી અભિનીત ફિલ્મ ‘લુડો’ નું ટ્રેલર રિલીઝ
ફિલ્મ ‘લૂડો’ નું ટ્રેલર રીલીઝ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે અનુરાગ બાસુએ ફિલ્મને કરી ડાયરેકટ અમદાવાદ: અભિષેક બચ્ચન,રાજકુમાર રાવ, આદિત્ય રોય કપૂર અને પંકજ ત્રિપાઠી અભિનીત ફિલ્મ ‘લુડો’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. દિવાળી નિમિત્તે આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આ સ્ટાર્સ સિવાય તેમાં સાન્યા મલ્હોત્રા, ફાતિમા સના શેખ, રોહિત સરાફ અને આશા […]