લેફ્ટિનેન્ટ જરનલ પરમજીત સિંહ ભારતીય સેનાના નવા DGMO બનશે
નવી દિલ્હી: લેફ્ટિનેન્ટ જનરલ પરમજીતસિંહ ભારતીય સેનાના નવા ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ બનશે. સૂત્રોને ટાંકીને આવેલા અહેવાલ પ્રમાણે, લેફ્ટિનેન્ટ જનરલ પરમજીત સિંહને આતંકવાદ વિરોધી ઓપરેશન્સ સંદર્ભે ઘણો વ્યાપક અનુભવ છે. સૂત્રો મુજબ, લેફ્ટિનેન્ટ જનરલ પરમજીત સિંહ હાલ ભારતીય સેનાની નાગરોટા બેસ્ડ XVI Corpsના જનરલ ઓફિસર કમાન્ડિંગ તરીકે સેવારત છે. તેઓ 15 ઓક્ટોબરે ભારતીય સેનાના […]