તમિલનાડુમાં લોટરી કિંગ સેંટિગો માર્ટન સામે ઈડીની મોટી કાર્યવાહી, 61 ફ્લેટ-88 પ્લોટ કરાયા જપ્ત
ચેન્નઈ: તમિલનાડુમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ ઈડીએ લોટરી કિંગ નામે ઓળખાતા સેંટિગો માર્ટિન અને તેના સાથીદારો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ઈડીએ સોમવારે મોટી કાર્યવાહી કરતા લોટરી કિંગના 61 ફ્લેટ્સ, 82 પ્લોટ્સ અને કોયમ્બતૂટર ખાતે 119.6 કરોડની કિંમતના છ પ્લોટને જપ્ત કર્યા છે. આ વર્ષે મે માસમાં પણ લોટરી કિંગ વિરુદ્ધ દરોડાની કાર્યવાહી કરવામાં […]