સાંસદો ઓછા હોવાથી લોકસભામાં વિપક્ષના નેતાના પદની કોંગ્રેસ નહીં કરે માગણી
નવી દિલ્હી: કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે લોકસભામાં તેના સાંસદોની સંખ્યા વિપક્ષના નેતાના પદ માટે જરૂરી આંકડાથી ઓછી છે અને તે આના માટે દાવો કરશે નહીં. ગત લોકસભામાં કોંગ્રેસના માત્ર 44 સાંસદો હતા. માટે કોંગ્રેસને ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા તરીકેનો દરજ્જો મળી શક્યો ન હતો. આ વખતે પણ વિપક્ષના નેતા પદ માટે જરૂરી સાંસદોની સંખ્યા […]