મહારાષ્ટ્ર સરકારની ચેતવણી – નિયમો ભંગ કરવા પર લાગી શકે છે ફરીથી લોકડાઉન
મહારાષ્ટ્ર સરકારની ચેતવણી કોરોનાના નિયમો ભંગ કરવા પર લોકડાઉન લાગી શકે છે લોકોને માસ્ક પહેરવા અને શઆરિરીક અંતર જાળવવા કરી અપીલ મુંબઈ-: સમગ્ર દેશ ફરી એકવાર કોરોનાની ઝપેટમાં સંપડાઈ રહ્યો છે, દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે હવે સરકાર પણ સખ્ત વલણ અપનાવી રહી છે જેથી કરીને કોરોનાના નિયમો સખ્ત બની શકે […]