કોરોનાના કહેરના કારણે દરવર્ષે જૂનાગઢમાં યોજાતી લીલી પરિક્રમા રદ કરાઈ
લીલી પરિક્રમાને લાગ્યું કોરોનાનું ગ્રહણ જુનાગઢમાં લીલી પરિક્રમા નહીં યોજાય જુનાગઢ જિલ્લા કલેકટરે કરી જાહેરાત તમામ તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ગુજરાતના મોટા-મોટા તહેવારોને પણ છૂટ આપવામાં આવી ન હતી. કોરોનાને કારણે તમામ તહેવારોની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ત્યારે દિવાળીના તહેવાર માટે પણ સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડી હતી. અને થોડા સમય માટે કોરોનાના કેસમાં […]